Type Here to Get Search Results !

Best Gujarati Shayari In Gujrati Text | ગુજરાતી શાયરી સ્ટેટ્સ

Best Gujarati Shayari In Gujrati Text | ગુજરાતી શાયરી સ્ટેટ્સ

હવે જિંદગી માંડ પાટે ચઢી છે, હું આભારી છું, 
તારે લીધે ચઢી છે! તને છોડીને ક્યાં જવાનો કદી હું?  
તું કેવી આ ખોટા વિચારે ચઢી છે!  
ઘણી લાગણીને મેં સમજાવી તો પણ,  
તને મળવા માટે એ જીદે ચઢી છે! ઘણી વાત એવી છે, 
સમજાતી નહિ કંઈ! મતિ એટલે તો ઉચાટે ચઢી છે!
_____________________________________

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,  
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.
_____________________________________

સૂમસાન માર્ગ પર હજી તાજી સુગંધ છે,  
કોઈ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ
_____________________________________

તમે માપોછો આપણાં સંબંધ ને માપપટ્ટી થી, 
ને મેં આપણી વચ્ચે રાખ્યું નથી અંતર શૂન્ય જેટલુય!
_____________________________________

Gujarati shayari love

જોને પળભર બધી ઘટનાઓ રોકાઈ ગઈ,  
જોવા રૂપ તારૂ બધી બારીઓ ડોકાઈ ગઈ..
_____________________________________

મિલનના તો માત્ર બે જ તરીકાઓ ..
તું ઉંબરો ઓળંગી જા કા મને ભીતર આવવા દે
_____________________________________

તારા માટે મારો ખ્યાલ નહીં બદલે 
સાલ ભલે ને બદલે પણ મારા દિલ નો હાલ નહીં બદલે.
_____________________________________

 પગલું કેવી રીતે ભરી શકું, 
મને તો ચાલતા જ મારા પપ્પાએ શીખવાડ્યું છે
_____________________________________

જે ઘરમાં રહેતો માતમ હંમેશા, 
ત્યાં અવસર રૂડો હું લાવું ક્યાંથી ?  
જગ જોશે બસ રૂપાળો ગુલદસ્તો, 
ફૂલોનું દુ:ખ હું સમજાવું ક્યાંથી ?
_____________________________________

ગુજરાતી શાયરી દર્દભરી

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!
_____________________________________

પ્રેમમાં કોઈ ગોથ છે, સમુદ્ર કરતા વધારે છે, આખી દુનિયા લડી છે, પણ હું કેવી રીતે કરી શકું? તેનો પોતાનો સિક્કો ભૂલ હતો
_____________________________________

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!
_____________________________________

મિજાજ તારો નારાજ થવાનો
ને હું મનાવાનો શોખ
રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું
ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું
_____________________________________

Gujarati shayari 2 line

ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી, જ્યાં એકબીજાના વિચારો મળે ત્યાં જ સાચો પ્રેમ થાય છે
_____________________________________

હું કહું કે કેળ છે,
ને તમે કહો વેલ છે !!
મને લાગે આપણા પ્રેમમાં 
ભેળસેળ છે...!!
_____________________________________

સુંદર હોવું જરૂરી નથી.
કોઈ માટે "જરૂરી" હોવું સુંદર છે.
_____________________________________

ચલ મૌન બેઠો છું અહીં
તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો
હૈયાના કોરા કાગળે...
_____________________________________

લવ શાયરી

" હગ એટલે"
સાહેબ, સામેવાળી વ્યક્તિને
કઈ પણ બોલ્યા વગર
કહી શકાય કે
તમે મારા માટે ખાસ છો.
_____________________________________

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ
આપણું મળે.
_____________________________________

દિવસ બીજાના કામમાં પસાર થાય છે 😄 અને રાત તમારી યાદોમાં 😍 પસાર થાય છે.
_____________________________________

નફરત પછી જે પ્રેમ થાય છે ❤️ એ જ પ્રેમ હંમેશા રહે છે.
_____________________________________

ગુજરાતી શાયરી જિંદગી

પ્રેમ નો સંબંધ પણ કેટલો વિચિત્ર છે ☝️ મળે તો વાત 😘 લાંબી થાય અને છૂટા પડે તો 😇 યાદો લાંબી.
_____________________________________

જીંદગી થી ઘણી ફરિયાદો છે પણ ❣️
તમને મળ્યા પછી બધું સમાપ્ત થાય છે.🌹
_____________________________________

સમય હોય ત્યારે પ્રેમનું ધ્યાન રાખો ☝️ નહીં તો સમય પુષ્કળ હશે 👉 પણ પ્રેમ નહીં રહે.
_____________________________________

મારા દિલ 💘 પર હાથ મૂકે તો જોઈ લે,
હું તમારા હાથ પર દિલ 💓 ન રાખું તો કેજો.

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.